June 13, 2026/Food
  • By foodconsultantindia_rjhvpi
  • 32

દૈનિક ઉપયોગમાં નીચે મુજબની ચટણી અને ઇન્ટરમીડિયેટ રો મટિરિયલ્સનો ઉપયોગ પકોડી, પાણીપુરી, બ્રેડ વડા અને આવા ઘણા હાઈ-વોલ્યુમ નાસ્તાના પ્રોડક્ટ્સમાં ખૂબ જ થાય છે. આ તમામ વસ્તુઓ માટે મજબૂત પ્રિઝર્વેશન સિસ્ટમ બનાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે વધારે શેલ્ફ લાઈફ સ્કેલેબલ ડિસ્ટ્રિબ્યુશન અને ફ્રેન્ચાઈઝી એક્સપાન્શન માટે મુખ્ય આધાર બને છે. જો આ પ્રોડક્ટ્સની વેલિડેટેડ શેલ્ફ લાઈફ 9+ મહિના મળે, તો આ કેટેગરીને મલ્ટી-લોકેશન ગ્રોથ માટે મજબૂત રીતે પોઝિશન કરી શકાય છે.

ગ્રુપ A — સિટ્રિક એસિડ સાથે:

  1. આલુ પેસ્ટ (Potato Paste)
  2. પાણી પેસ્ટ (Mint Water Paste)
  3. ગ્રીન ગાર્લિક ચટણી (Garlic Chutney – Green)
  4. રેડ ગાર્લિક ચટણી (Garlic Chutney – Red)
  5. સ્વામિનારાયણ ચટણી (Swaminarayan Chutney)

ગ્રુપ B — સિટ્રિક એસિડ વગર:

  1. આંબલીની ચટણી (Tamarind Chutney)
  2. ખજૂરની ચટણી (Date Chutney)

ઉપરોક્ત પ્રોડક્ટ્સ ઉપરાંત, 400+ પ્રકારની ચટણીઓનું પ્રોસેસિંગ અને સ્ટાન્ડર્ડાઈઝેશન આ જ પ્રિઝર્વેશન ફ્રેમવર્ક હેઠળ કરી શકાય છે. તેના દ્વારા અલગ-અલગ પ્રોડક્ટ લાઇન માટે એકસરખી, ઇકોનોમિકલ અને સ્કેલેબલ સિસ્ટમ તૈયાર કરી શકાય છે.

નીચે તમારી પેસ્ટ અને ચટણી માટે પ્રેક્ટિકલ અને ઇકોનોમિકલ પ્રિઝર્વેશન સિસ્ટમ આપવામાં આવી છે, જે ઇન્ડસ્ટ્રી-ફ્રેન્ડલી છે અને નાના યુનિટ, ક્લાઉડ કિચન તથા સેમી-ઓટોમેટિક સેટઅપ માટે ઉપયોગી છે.

BFCS નો વર્કિંગ એપ્રોચ નીચે મુજબ છે:

રિક્વાયરમેન્ટ ડિસ્કશન → ક્વોટેશન → પ્રોડક્ટ લિસ્ટ કન્ફર્મેશન → RM લિસ્ટ + પ્રોસેસ SOP + પેકેજિંગ/FSSAI ગાઈડન્સ → પ્રોડક્ટ સેટિસ્ફેક્શન સુધી 1 વર્ષની ટેક્નિકલ સપોર્ટ

એકવાર આપણી ડીલ ફાઈનલ થાય પછી, આપ પાસે કામ કરવા માટે નીચે મુજબ ત્રણ ઓપ્શન રહેશે:

Option A — માસ સેલિંગ માટે સૌથી ઇકોનોમિકલ: Ambient Shelf-Life 3–6 મહિના
જ્યારે pH કંટ્રોલમાં હોય + હોટ ફિલિંગ + પ્રિઝર્વેટિવનો યોગ્ય ઉપયોગ થાય ત્યારે આ ઓપ્શન સૌથી સારી રીતે કામ કરે છે.

Option B — સૌથી સસ્તું સેટઅપ: Chilled Shelf-Life 15–30 દિવસ
આમાં હેવી પ્રિઝર્વેટિવની જરૂર નથી. માત્ર સારી હાઈજીન + પેસ્ટ્યુરાઈઝેશન + કોલ્ડ ચેઈન જરૂરી છે Je amara SOP Pramane hase.

Option C — ખર્ચાળ પરંતુ સૌથી લાંબી શેલ્ફ લાઈફ: Thermal Sterilisation 6–12 મહિના
તમારી ચટણી માટે સામાન્ય રીતે Option A સૌથી સારી અને ઇકોનોમિકલ રૂટ ગણાય છે.


2) ચટણી માટે કોર પ્રિઝર્વેશન લોજિક — સરળ નિયમ

ચટણીમાં બગાડ અટકાવવા માટે નીચેના પેરામીટર્સ કંટ્રોલ કરવામાં આવે છે:

  1. pH એટલે કે એસિડિટી
  2. વોટર એક્ટિવિટી / સોલિડ્સ — મીઠું અને ખાંડ
  3. હીટ ટ્રીટમેન્ટ + હાઈજેનિક ફિલિંગ
  4. જરૂર પડે તો પ્રિઝર્વેટિવ

ઇકોનોમિકલ અને સ્કેલેબલ પ્રોસેસ ફ્લો — અમે કેવી રીતે કામ કરીએ છીએ

  1. રો મટિરિયલ સોર્ટિંગ + વોશિંગ + સેનિટાઈઝિંગ રિન્સ
  2. ગ્રાઈન્ડિંગ / પલ્પિંગ
  3. અમારી SOP મુજબ કેટલમાં કુકિંગ / પેસ્ટ્યુરાઈઝેશન
  4. અમારી રેસીપી મુજબ સ્પેશિયલ બફર સોલ્યુશનથી pH એડજસ્ટમેન્ટ
  5. અમારી પ્રિઝર્વેટિવ SOP મુજબ પ્રિઝર્વેટિવનો ઉપયોગ
  6. હોટ ફિલિંગ
  7. તરત જ કેપિંગ
  8. રૂમ ટેમ્પરેચર સુધી કૂલિંગ — લાંબા સમય સુધી ગરમ સ્થિતિમાં રાખવાનું ટાળવું
  9. સ્ટોરેજ: ઠંડી, સુકી જગ્યા અને સૂર્યપ્રકાશથી દૂર

પેકેજિંગ — ઇકોનોમિકલ

• PET બોટલ / ગ્લાસ બોટલ / સ્ટેન્ડી પાઉચ — સારી બેરિયર ક્વોલિટી સાથે


ગ્રુપ B — સિટ્રિક એસિડ વગર

  1. આંબલીની ચટણી
  2. ખજૂરની ચટણી

સિટ્રિક એસિડ વગર પણ આ પ્રોડક્ટ્સ માટે ઇકોનોમિકલ અને સેફ રૂટ શક્ય છે.
આ પ્રોસેસ સામાન્ય રીતે ગ્રુપ A કરતાં ઓછી પ્રોસેસિંગ ધરાવે છે.


4) ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં ખરીદવાના જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ

  1. ડિજિટલ pH મીટર — ફૂડ ગ્રેડ
  2. રિફ્રેક્ટોમીટર — બ્રિક્સ માપવા માટે
  3. થર્મોમીટર / પ્રોબ
  4. વેઈંગ સ્કેલ — એડિટિવ્સ માટે 0.1 ગ્રામ રિઝોલ્યુશન સાથે

5) સામાન્ય બગાડના કારણો અને સસ્તા ઉપાય

• ઈસ્ટ ગ્રોથ / ગેસ ફોર્મેશન → pH વધારે હોય, હીટ ટ્રીટમેન્ટ ઓછી હોય અથવા બોટલ હાઈજીન ખરાબ હોય

• ઉપર મોલ્ડ આવવું → એર પોકેટ, ઢીલું કેપિંગ અથવા કન્ટામિનેશન

• કલર ડાર્ક થવો, ખાસ કરીને ગાર્લિક પ્રોડક્ટમાં → ઓક્સિડેશન + વધારે હીટ + મેટલ કોન્ટેક્ટ


અંદાજિત ઇન્વેસ્ટમેન્ટ ખર્ચ આશરે ₹90,000/- રહેશે, જે ફક્ત ઇક્વિપમેન્ટ ખર્ચ માટે રહેશે; Our Consultancy Charges will be Extra.

Subscribe for weekly news
Follow us